ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ખડમોર પક્ષી કયા રાષ્ટ્રીય ઉદ્યાન / અભયારણ્યમાં જોવા મળે છે ?

થોળ અભયારણ્ય
નળ સરોવર પક્ષી અભયારણ્ય
ગીર રાષ્ટ્રીય ઉદ્યાન
વેળાવદર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat)
ફળાઉ વૃક્ષો માટે કઈ જમીન વધુ અનુકૂળ છે ?

દક્ષિણ ગુજરાતની
ઉત્તર ગુજરાતની
આપેલ તમામ
મધ્ય ગુજરાતની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP