ભારતની ભૂગોળ (Geography of India) કાઝીરંગા અભયારણ્ય ક્યાં આવેલું છે ? ઓરિસ્સા આસામ બિહાર બંગાળ ઓરિસ્સા આસામ બિહાર બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિજય, અભય અને વર્ષા કયા પાક/શાકભાજી/ફળની સંકર જાતિ છે ? ભીંડા કેળા ટામેટા ચોખા ભીંડા કેળા ટામેટા ચોખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી-પુરુષ ગુણોત્તર (Sex Ratioની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું ? 1971 1961 1941 1951 1971 1961 1941 1951 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી ક્યાં રાજ્યમાં 1991-2001ની સરખામણીમાં 2001 2011ના દશકાના વસ્તી વધારાનો દર સૌથી વધુ ઘટાડો છે ? આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ બિહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ પાક અને તે ઉત્પાદન કરતા રાજ્યોના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ? કુદરતી રબ્બર - કેરલા લાલ મરચાં - આંધ્રપ્રદેશ કેસર - જમ્મુ કાશ્મીર આદુ - સિક્કિમ કુદરતી રબ્બર - કેરલા લાલ મરચાં - આંધ્રપ્રદેશ કેસર - જમ્મુ કાશ્મીર આદુ - સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 'ભારતનો સંત્રી' એટલે શું ? કચ્છનો અખાત હિંદ મહાસાગર હિમાલય પર્વત અરવલ્લી પર્વત કચ્છનો અખાત હિંદ મહાસાગર હિમાલય પર્વત અરવલ્લી પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP