ભારતની ભૂગોળ (Geography of India)
હિમાચલના કયા શિખરને "સાગરમઠ" (Sagarmatha) નામ આપવામાં આવ્યું છે ?

માઉન્ટ એવરેસ્ટ
નંદા દેવી
કાંચનજંઘા
નંગા પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મધ્ય અને પશ્ચિમ ભારતમાં ઘઉં આધારિત કઈ પાક પદ્ધતિ પ્રચલિત છે ?

સોયાબીન - ઘઉં
બાજરી - ઘઉં
આપેલ તમામ
તુવેર - ઘઉં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સીંદરી શાના માટે પ્રખ્યાત છે ?

કાગળ ઉદ્યોગ માટે
વિમાન ઉદ્યોગ માટે
તાંબાના વાસણ માટે
રાસાયણિક ખાતર માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP