ભારતની ભૂગોળ (Geography of India) દક્ષિણ ભારતની સૌથી વધુ લાંબી નદી કઈ છે ? કાવેરી નર્મદા કૃષ્ણા ગોદાવરી કાવેરી નર્મદા કૃષ્ણા ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીલગીરિ પર્વતમાળામાં ક્યાં વૃક્ષો વધારે જોવા મળે છે ? દેવદાર આસોપાલવ બાવળ યુકેલિપ્ટસ દેવદાર આસોપાલવ બાવળ યુકેલિપ્ટસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી વધુ સુતરાઉ કાપડ અને સૂતર ઉત્પન્ન કરતું રાજ્ય કયું છે ? ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત પશ્ચિમ બંગાલ ઉત્તરપ્રદેશ મહારાષ્ટ્ર ગુજરાત પશ્ચિમ બંગાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પેરિયાર ક્યા રાજયની સૌથી મોટી નદી છે ? તમિલનાડુ કેરળ તેલંગાણા ઓડિશા તમિલનાડુ કેરળ તેલંગાણા ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કયા રાજ્યો ચીનની સાથે સરહદ ધરાવે છે ? P) જમ્મુ અને કાશ્મીર Q) સિક્કિમ R) અરુણાચલ પ્રદેશ S) હિમાચલ પ્રદેશ P,R અને S આપેલ તમામ P અને R P,Q અને R P,R અને S આપેલ તમામ P અને R P,Q અને R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સવાઈ માનસિંહ સ્ટેડિયમ ક્યા રાજ્યમાં આવેલું છે ? રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ પંજાબ રાજસ્થાન હરિયાણા મધ્ય પ્રદેશ પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP