ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં સૌથી પ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે ? દાહોદ સાબરકાંઠા અરવલ્લી છોટાઉદેપુર દાહોદ સાબરકાંઠા અરવલ્લી છોટાઉદેપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં ડાયનાસોરના અશ્મિઓ ક્યાં મળી આવે છે ? બાલાસિનોર જુનાગઢ ધોળાવીરા લોથલ બાલાસિનોર જુનાગઢ ધોળાવીરા લોથલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વૌઢા પાસે સાબરમતી, હાથમતી, વાત્રક વગેરે કુલ કેટલી નદીઓનો સંગમ થાય છે ? 4 7 5 6 4 7 5 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કચ્છનો ડુંગરાળ વિસ્તાર કેવા પ્રકારના ખડકો ધરાવે છે ? પ્રસ્તર અગ્નિકૃત વિકૃત જલનિર્મિત પ્રસ્તર અગ્નિકૃત વિકૃત જલનિર્મિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) શૃંગારની ચીજવસ્તુઓની બનાવટમાં વપરાતું અકીક મુખ્યત્વે ક્યાં મળી આવે છે ? જામનગર, જૂનાગઢ, અમરેલી મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર વડોદરા, પંચમહાલ, દાહોદ કચ્છ, ભરૂચ, ભાવનગર જામનગર, જૂનાગઢ, અમરેલી મહેસાણા, બનાસકાંઠા, ગાંધીનગર વડોદરા, પંચમહાલ, દાહોદ કચ્છ, ભરૂચ, ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે ? વેરાવળ અલંગ બેડી ઓખા વેરાવળ અલંગ બેડી ઓખા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP