ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવેલ છે ? બનાસ મહી મેશ્વો હાથમતી બનાસ મહી મેશ્વો હાથમતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કઈ પિયત પદ્ધતિ ખૂબ જ કાર્યક્ષમ છે ? ફુવારા પિયત ટપક પિયત ક્યારા પિયત નિક-પાળા પિયત ફુવારા પિયત ટપક પિયત ક્યારા પિયત નિક-પાળા પિયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં યુનિસેફની મદદથી કઈ ડેરીની સ્થાપના કરવામાં આવી છે ? અમૂલ સુમુલ બનાસ દૂધસાગર અમૂલ સુમુલ બનાસ દૂધસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) રતન મહાલ રીંછ અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ? પંચમહાલ બનાસકાંઠા દાહોદ ડાંગ પંચમહાલ બનાસકાંઠા દાહોદ ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભેંસાણ તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? ગાંધીનગર દાહોદ જુનાગઢ પંચમહાલ ગાંધીનગર દાહોદ જુનાગઢ પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ભારતના પશ્ચિમ કિનારે પાનામેક્સ જહાજો માત્ર ___ બંદરે જ લાંગરી શકે છે . કોચી મુંબઈ મુન્દ્રા માર્માગોવા કોચી મુંબઈ મુન્દ્રા માર્માગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP