ભારતની ભૂગોળ (Geography of India)
તાજેતરમાં ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલયમાં કૃષિ સંગ્રહાલયનું ઉદ્ઘાટન કરવામાં આવેલ, તે સંગ્રહાલય ક્યાં આવેલ છે ?

જુનાગઢ, ગુજરાત
રાયપુર, છત્તીસગઢ
રતલામ, મધ્યપ્રદેશ
રાયબરેલી, ઉત્તરપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સીમાંત ખેડૂત ખેડાણ હેઠળ કેટલી જમીન ધરાવે છે ?

1 હેક્ટરથી ઓછી
3 હેક્ટરથી વધુ
1 થી 2 હેકટર
2 થી 3 હેક્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
લક્ષદ્વીપ ટાપુઓ ક્યા આવેલા છે ?

હિંદ મહાસાગર
આપેલ પૈકી એક પણ નહીં
અરબસાગર
બંગાલનો ઉપસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP