ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકી કયો ધાન્ય પાક ભારતમાં સૌથી વાવેતર વિસ્તાર ધરાવે છે ? ચોખા જુવાર અને બાજરી જવ અને મકાઈ ઘઉં ચોખા જુવાર અને બાજરી જવ અને મકાઈ ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કૃષ્ણા નદી અને ચેન્નાઇ વચ્ચેનો ભાગ કયા નામથી ઓળખાય છે ? પાલકોંડા ટેકરીઓ કોંડાવિડુ ટેકરીઓ શેવરોય ટેકરીઓ નલ્લામલા ટેકરીઓ પાલકોંડા ટેકરીઓ કોંડાવિડુ ટેકરીઓ શેવરોય ટેકરીઓ નલ્લામલા ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પેટ્રોલિયમ ક્યાં પ્રકારના ખડકોમાંથી મળી આવે છે ? અગ્નિકૃત ખડકો વિકૃત ખડકો ભેજવાળી જમીન પ્રસ્તર ખડકો અગ્નિકૃત ખડકો વિકૃત ખડકો ભેજવાળી જમીન પ્રસ્તર ખડકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વસ્તીના અંગભૂત ઘટકના સંદર્ભમાં "Push and Pull" કોને સંબંધિત છે ? વસ્તીનું વિતરણ વસ્તીની ગીચતા વસ્તીવૃદ્ધિ વસ્તીનું સ્થળાંતર વસ્તીનું વિતરણ વસ્તીની ગીચતા વસ્તીવૃદ્ધિ વસ્તીનું સ્થળાંતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો પ્રમાણ સમય એટલે ___ 83.5° પૂર્વ રેખાંશ 82.5° પૂર્વ રેખાંશ 83.5° પશ્ચિમ રેખાંશ 82.5° પશ્ચિમ રેખાંશ 83.5° પૂર્વ રેખાંશ 82.5° પૂર્વ રેખાંશ 83.5° પશ્ચિમ રેખાંશ 82.5° પશ્ચિમ રેખાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું રાષ્ટ્રીય ઘાસિયા જમીન અને ઘાસચારા સંશોધન કેન્દ્ર ક્યાં આવેલું છે ? નવસારી જબલપુર આણંદ ઝાંસી નવસારી જબલપુર આણંદ ઝાંસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP