Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયા' ગ્રંથશ્રેણીના લેખેક કોણ છે ?

એમ. પાણીકર
ગોવિંદભાઈ હાથીભાઈ
પટ્ટાભિ સિતારામૈયા
ડૉ. તારાચંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
સુવર્ણ ચતુર્ભુજ (ગોલ્ડન ક્વોડ્રીલેટર) રાષ્ટ્રીય ધોરીમાર્ગ મુંબઈ-દિલ્હી-કોલકત્તા અને ___ શહેરને જોડે છે.

જલંધર
હૈદરાબાદ
ચેન્નાઈ
બેંગ્લોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ?

ઝવેરચંદ મેઘાણી
ઉમાશંકર
બાલમુકુન્દ દવે
સ્નેહરશ્મિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP