Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 8 ત્રિજ્યાવાળા અર્ધવર્તુંળમાં અંતર્ગત મહત્તમ ત્રિકોણનું ક્ષેત્રફળ ___ છે. 256 64 512 16 256 64 512 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'ખરેખર, જગતે પુરુષની ઘણી જ ઉપેક્ષા કરી છે.' - રેખાંકિત શબ્દ શું છે ? સંયોજક વિભક્તિ ક્રિયાપદ નિપાત સંયોજક વિભક્તિ ક્રિયાપદ નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District “એક કંગાલ પર ઈતની રહમ કરો !” - આ વાક્ય કઈ કૃતિમાં બોલાયેલું છે ? જીવનપાથેય ભીખુ પરીક્ષા બાનો વાડો જીવનપાથેય ભીખુ પરીક્ષા બાનો વાડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District મરાલ - એટલે કયું પક્ષી ? મોર બાજ કબૂતર હંસ મોર બાજ કબૂતર હંસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District ઈ.સ. 1423 માં અહેમદશાહે કયા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી ? રાજકોટ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અમદાવાદ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (RK-27-33) Valsad District 'પરિત્રાણ', 'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ? મનોહર ત્રિવેદી નાથાલાલ દવે મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ મનોહર ત્રિવેદી નાથાલાલ દવે મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP