Talati Practice MCQ Part - 2
કઈ એક રાશી પર 8% વાર્ષિક દર પર 3 વર્ષનું સાદુ વ્યાજ રૂા.960 છે. તથા સમાન ધનરાશી પર 10% વાર્ષિક દરથી 2 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ શું થશે (વાર્ષિક) ?

રૂા.920
રૂા.840
રૂા.800
રૂા.720

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
‘બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતાં નથી’ – આ વાક્યનુ કર્મણિ વાક્ય શોધીને લખો.

બાળકો વડે માતાપિતાને પ્રશ્નો પૂછાતા નથી
બાળકોએ માતાપિતાને પ્રશ્નો પૂછ્યા
માતાપિતાને બાળકો પ્રશ્નો પૂછતા નથી
બાળકો માતાપિતાને પ્રશ્નો પૂછતા જ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
છંદ ઓળખાવો : દિશા સફળમાં ભમી ક્ષિતિજ હાથ તાળી દઈ

હરિણી
પૃથ્વી
મંદાક્રાંતા
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 2
લકી ફિલ્મ સ્ટુડિયો, હાલોલ ખાતે પ્રથમ કઈ ગુજરાતી ફિલ્મ નિર્માણ પામી હતી ?

સંતુ રંગીલી
પાનેતરનો રંગ
માનવીની ભવાઈ
લીલુડી ધરતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP