Gujarat Police Constable Practice MCQ Part - 4
કયા ભારતીય ક્રિકેટરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે ?

શ્રી યુવરાજ સિંહ
શ્રી મોહમ્મદ કૈફ
શ્રી મોહિત શર્મા
શ્રી આર. પી. સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ગુજરાતના પર્વત શિખર અને તેના જિલ્લાને યોગ્ય રીતે ગોઠવો.
(1) ગિરનાર
(2) સાપુતારા
(3) પાવાગઢ
(4) ધીણોધર
(A) ડાંગ
(B) જૂનાગઢ
(C) કચ્છ
(D) પંચમહાલ

4-A, 3-B, 2-C, 1-D
2-A, 1-B, 4-C, 3-D
1-A, 4-B, 3-C, 2-D
3-A, 2-B, 1-C, 4-D

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
નીચેનામાંથી કયા ખનિજ માટે ગુજરાત સમગ્ર એશિયામાં મોખરે છે ?

ખનીજ તેલ
હિમેટાઈટ
ફ્લોરોસ્પાર
બોકસાઈડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ભારતીય દંડ સંહિતામાં જાહેર સુલેહ શાંતિ ભંગના ગુના કયાં પ્રકરણમાં આવે છે ?

પ્રકરણ-7
પ્રકરણ-6
પ્રકરણ-8
પ્રકરણ-5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
મહાસાગરમાં ડૂબેલી વસ્તુઓની સ્થિતિ જાણવા માટે નીચેનામાંથી કયા યંત્રનો ઉપયોગ કરાય છે ?

સોનાર
ગેલ્વેનોમીટર
ઓડિયોમીટર
સેક્સટૈન્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP