Talati Practice MCQ Part - 7 બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લ.સા.અ ___ છે. 24 42 48 16 24 42 48 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 શંકુ આકારના મંદિરના ડૉમની ત્રિજ્યા 7 મીટર અને ઊંચાઈ 24 મીટર છે. મંદિરના ડૉમને અંદર અને બહાર ચો.મી. RS 30 લેખે રંગવાનો ખર્ચ શોધો. 1100 33,000 62,000 16,500 1100 33,000 62,000 16,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 કાલાદાન પ્રોજેક્ટ ક્યા બે દેશોની સહિયારી પરિયોજના છે ? ભારત- મ્યાનમાર ભારત-ભૂટાન ભારત-નેપાળ ભારત-બાંગ્લાદેશ ભારત- મ્યાનમાર ભારત-ભૂટાન ભારત-નેપાળ ભારત-બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 He will not stop playing, ___ he ? won't is hasn't will won't is hasn't will ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 He advised us not to ___ time in blindly following the ___. waste, west west, waste waist, waste vest, west waste, west west, waste waist, waste vest, west ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 7 ગુજરાત પર વર્ષો સુધી રાજ્ય કરનારા સિદ્ધરાજ જયસિંહ બાદ ગાદી સંભાળનાર કુમારપાળ પછી ગુજરાતની ગાદી કોણે સંભાળી હતી ? અજયપાળ સોલંકી વિજયદેવ સોલંકી ઋષભદેવ સોલંકી મૂળરાજ સોલંકી અજયપાળ સોલંકી વિજયદેવ સોલંકી ઋષભદેવ સોલંકી મૂળરાજ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP