GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 80 ટકાના 90 ટકાના 10 ટકા કેટલા થાય ? 72 ટકા 7.2 ટકા 0.72 ટકા .072 ટકા 72 ટકા 7.2 ટકા 0.72 ટકા .072 ટકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) અર્બન કો-ઓપરેટિવ બેન્કને “શિડ્યુલ્ડ” બેન્કનો દરજ્જો કોના દ્વારા અપાય છે ? અર્બન બેન્ક ફેડરેશન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કેન્દ્ર સરકાર રજિસ્ટ્રાર અર્બન બેન્ક ફેડરેશન રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કેન્દ્ર સરકાર રજિસ્ટ્રાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 280 મીટર લાંબી ટ્રેન એક પ્લેટફોર્મને 60 સેકન્ડમાં અને પ્લેટફોર્મ પર ઉભેલા વ્યક્તિને 20 સેકન્ડમાં પસાર કરી દે છે, તો પ્લેટફોર્મની લંબાઈ કેટલી હશે ? 640 મીટર 280 મીટર 420 મીટર 560 મીટર 640 મીટર 280 મીટર 420 મીટર 560 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) 1966માં સહકારી સિધ્ધાંતો નક્કી કરવા કોના પ્રમુખપણા હેઠળ ઇન્ટનેશનલ કો-ઓપ. એલાયન્સ દ્વારા કમિશનની રચના થયેલ? પ્રોફેસર કર્વેજી પ્રોફેસર ભટ્ટાચારીજી પ્રોફેસર વર્માજી પ્રોફેસર રાનડે પ્રોફેસર કર્વેજી પ્રોફેસર ભટ્ટાચારીજી પ્રોફેસર વર્માજી પ્રોફેસર રાનડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વદ્દી, વર્ગ, વ્યર્થ, વ્રજ વ્યર્થ, વ્રજ, વર્ગ, વદ્દી વ્રજ, વ્યર્થ, વદ્દી, વર્ગ વર્ગ, વદ્દી, વ્યર્થ, વ્રજ વદ્દી, વર્ગ, વ્યર્થ, વ્રજ વ્યર્થ, વ્રજ, વર્ગ, વદ્દી વ્રજ, વ્યર્થ, વદ્દી, વર્ગ વર્ગ, વદ્દી, વ્યર્થ, વ્રજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) They ___ the clinic after the doctor ___ reach, leave reached, had left reached, left reach, left reach, leave reached, had left reached, left reach, left ANSWER DOWNLOAD GUJARATI MCQ APP