કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 8000 મીટરથી વધુ ઊંચાઈના પાંચ શિખર સર કરનારા પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા ? પ્રિયંકા મોહિતે પ્રિયા ચટ્ટોપાધ્યાય રીના શર્મા રાખી ઉપાધ્યાય પ્રિયંકા મોહિતે પ્રિયા ચટ્ટોપાધ્યાય રીના શર્મા રાખી ઉપાધ્યાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) આરોગ્ય સેવા માટે વાણિજ્યિક ડ્રોન સેવાઓ શરૂ કરનારું પ્રથમ રાજય કર્યું બન્યું ? મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ મહારાષ્ટ્ર કેરળ આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ INS સુરત અને INS ઉદયગીરી યુદ્ધ જહાજ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? INS સુરત એ પ્રોજેક્ટ 15B પ્રોગ્રામ હેઠળ કાર્યરત થનાર ચોથુ અને છેલ્લુ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર છે. INS ઉદગીરી એ પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સનું ત્રીજુ જહાજ છે. તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે મુંબઈ ખાતેથી આ જહાજો લોન્ચ કર્યા હતા. આપેલ તમામ INS ઉદયગીરીનું નામ આંધ્રપ્રદેશની એક પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે. INS સુરત એ પ્રોજેક્ટ 15B પ્રોગ્રામ હેઠળ કાર્યરત થનાર ચોથુ અને છેલ્લુ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર છે. INS ઉદગીરી એ પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સનું ત્રીજુ જહાજ છે. તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે મુંબઈ ખાતેથી આ જહાજો લોન્ચ કર્યા હતા. આપેલ તમામ INS ઉદયગીરીનું નામ આંધ્રપ્રદેશની એક પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્યે 3 લાખ ટેબલેટ વિતરિત કરવા માટેની યોજના ‘ઈ-અધિગમ’ યોજના શરૂ કરી ? હરિયાણા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન હરિયાણા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 'આંતરરાષ્ટ્રીય જૈવ વિવિધતા દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 26 મે 6 મે 22 મે 11 મે 26 મે 6 મે 22 મે 11 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ગુજરાત ગૌરવ દિવસ અથવા ગુજરાત સ્થાપના દિવસ અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ ક્યારે મનાવાય છે ? 5 મે 15 મે 7 મે 1 મે 5 મે 15 મે 7 મે 1 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP