સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જો કરાર મુજબ ફુલ જવાબદારી 80,000 શેરની હોય તે પૈકી અજયની 50,000 શેરની જવાબદારી હોય, દરેક શેર ₹ 10 હોય અને 5% લેખે બાંયધરી કમિશન તેને મળતું હોય તો તેની રકમ કેટલી હોય ?

₹ 80,000
₹ 25,000
₹ 15,000
₹ 40,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
ખરીદ સ્વરૂપનાં સંયોજનમાં ધંધાની ચોખ્ખી મિલકત બાદ મૂડી અનામત ?

ધંધાની ખરીદ કિંમત
પાઘડી
ચોખ્ખા દેવાં (જવાબદારી)
વિસર્જન ખર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સ્વીકૃત નિયમો અનુસાર આગવિભાગ અને દરિયાઈ વિભાગના વીમાના ધંધામાં ભાવિ જોખમનું અનામત મળેલું પ્રીમિયમના અનુક્રમે ___ અને ___ રાખવામાં આવે છે.

50% અને 100%
100% અને 100%
100% અને 50%
50% અને 50%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલસામાન ₹ 6,000 મજૂરી ₹ 4,000 કારખાના ખર્ચ મજૂરીના 50%, વહીવટી ખર્ચા કારખાના પડતરના 20% અને વેચાણ-વિતરણ ખર્ચા ઉત્પાદન પડતરના 10% ગણવાના છે. પડતર પર 10% નફો કમાવવા વેચાણ કિંમત શોધો.

₹ 17,824
₹ 25,000
₹ 17,424
₹ 15,840

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP