ભારતની ભૂગોળ (Geography of India) કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ? અસમ રાજસ્થાન બિહાર મહારાષ્ટ્ર અસમ રાજસ્થાન બિહાર મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ ફળો પૈકી કયું ફળ ઝાડ પર તોડયા બાદ પાકતુ નથી ? પપૈયાં ચેરી જમરૂખ સફરજન પપૈયાં ચેરી જમરૂખ સફરજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ક્ષેત્રફળની દ્રષ્ટીએ દુનિયામાં ભારતનો ક્રમ ___ છે. સાતમો પાંચમો છઠ્ઠો આઠમો સાતમો પાંચમો છઠ્ઠો આઠમો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોની વસ્તી સૌથી ઓછી છે ? દાદરા અને નગર હવેલી આંદામાન અને નિકોબાર ટાપુઓ લક્ષદ્વીપ દમણ અને દીવ દાદરા અને નગર હવેલી આંદામાન અને નિકોબાર ટાપુઓ લક્ષદ્વીપ દમણ અને દીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) તળાવો અને રાજ્યોને યોગ્ય રીતે ગોઠવો.1) સાંભાર લેક 2) લોનાર લેક 3) ચીલકા લેક 4) પુલીકટ લેક A) ઓરિસ્સા B) મહારાષ્ટ્ર C) રાજસ્થાન D) તમિલનાડુ અને આંધ્રપ્રદેશની સીમા પ્રદેશ 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-A, 3-B, 4-C 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-C, 3-D, 4-A 1-D, 2-A, 3-B, 4-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મહા નદીના જળનો વિવાદ કયા બે રાજ્યો વચ્ચે ચાલી રહ્યો છે ? છત્તીસગઢ અને ઝારખંડ ઝારખંડ અને બિહાર ઓડીસ્સા અને છત્તીસગઢ ઓડીસ્સા અને ઝારખંડ છત્તીસગઢ અને ઝારખંડ ઝારખંડ અને બિહાર ઓડીસ્સા અને છત્તીસગઢ ઓડીસ્સા અને ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP