ભારતની ભૂગોળ (Geography of India)
ભારત-નેપાળ અને ભારત-ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને કયા નામથી ઓળખવામાં આવે છે ?

નેશનલ સીક્યોરીટી ગાર્ડ
બોર્ડર સીક્યોરીટી ફોર્સ
સુરક્ષા સીમા બળ
રેપીડ એક્શન ફોર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત દ્વારા ભૂતાનમાં કઈ જળવિદ્યુત યોજના સ્થાપવામાં આવી હતી ?

મૈત્રી જળવિદ્યુત યોજના
આપેલ પૈકી કોઈ નહીં
સિખો જળવિદ્યુત યોજના
ચૂખા જળવિદ્યુત યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
દેશમાં સેક્સ રેશિયો (દર 1000 પુરુષો દીઠ સ્ત્રીઓની સંખ્યા) કયા રાજ્યમાંથી સૌથી વધારે છે ? (2011ની વસ્તી ગણતરીના આધારે)

ઉત્તરાખંડ
ગુજરાત
ગોવા
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ?

કેરળ
રાજસ્થાન
મણિપુર
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
દ્વિપકલ્પીય ભારતનો સિંચાઈનો મુખ્ય સ્ત્રોત નીચે પૈકી કયો છે ?

કૂવા અને ટ્યુબવેલ
તળાવો
આપેલ તમામ
નહેરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP