ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કેટલા પરમાણુ વિદ્યુતમથકો છે ? 4 7 6 5 4 7 6 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દેશમાં સિંચાઈ થતી હોય તેવી જમીન (Irrigated land) અંદાજે કેટલા ટકા છે ? 64 26 44 35 64 26 44 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કોફીના ઉત્પાદનમાં ભારતનું વિશ્વમાં કેટલામું સ્થાન છે ? 7 6 5 8 7 6 5 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે ? મિઝોરમ-કેરળ-ગોવા-ત્રિપુરા કેરળ-ગોવા-ત્રિપુરા-મિઝોરમ કેરળ-મિઝોરમ-ત્રિપુરા-ગોવા ગોવા-કેરળ-મિઝોરમ-ત્રિપુરા મિઝોરમ-કેરળ-ગોવા-ત્રિપુરા કેરળ-ગોવા-ત્રિપુરા-મિઝોરમ કેરળ-મિઝોરમ-ત્રિપુરા-ગોવા ગોવા-કેરળ-મિઝોરમ-ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઓરિસ્સામાં નીચે દર્શાવેલ ખનીજો પૈકી કયા ખનિજનું ઉત્પાદન સૌથી વધુ થાય છે ? અબરખ લોખંડ તાંબુ બોકસાઈટ અબરખ લોખંડ તાંબુ બોકસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ માટી ભારતની સૌથી વ્યાપક માટી છે ? કાળી માટી રાતી માટી કાંપવાળી એક પ્રકારની લાલ માટી કાળી માટી રાતી માટી કાંપવાળી એક પ્રકારની લાલ માટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP