ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કયા દશકામાં વસ્તીવધારાના દરમાં ઘટાડો થયો હતો ? 2001 થી 2011 1901 થી 1911 1951 થી 1961 1911 થી 1921 2001 થી 2011 1901 થી 1911 1951 થી 1961 1911 થી 1921 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના સંઘ પ્રદેશમાં સૌથી વધુ વિસ્તાર ધરાવતો પ્રદેશ કયો છે ? દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ પુડુચેરી (પોંડિચેરી) આંદામાન અને નિકોબાર દાદરા અને નગર હવેલી દિલ્હી રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ પુડુચેરી (પોંડિચેરી) આંદામાન અને નિકોબાર દાદરા અને નગર હવેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પક્ષી અભયારણ્યના સંદર્ભમાં કયું સાચું નથી ? વેદાનથાંગલ નળ સરોવર રાજગીર રંગનાથિટ્ટુ વેદાનથાંગલ નળ સરોવર રાજગીર રંગનાથિટ્ટુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિમલીપાલ જૈવમંડળ આરક્ષિત ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલું છે ? હિમાચલ પ્રદેશ ઓરિસ્સા મધ્ય પ્રદેશ તમિલનાડુ હિમાચલ પ્રદેશ ઓરિસ્સા મધ્ય પ્રદેશ તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કૃષ્ણા નદી અને ચેન્નાઈ વચ્ચેનો ભાગ ક્યા નામથી ઓળખાય છે ? પાલકોંડા ટેકરીઓ કોંડાવિડુ ટેકરીઓ નલ્લામલા ટેકરીઓ શિવરોય ટેકરીઓ પાલકોંડા ટેકરીઓ કોંડાવિડુ ટેકરીઓ નલ્લામલા ટેકરીઓ શિવરોય ટેકરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી-પુરુષ ગુણોત્તર (Sex Ratioની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું ? 1951 1941 1971 1961 1951 1941 1971 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP