ભારતની ભૂગોળ (Geography of India)
મહા નદીના જળનો વિવાદ કયા બે રાજ્યો વચ્ચે ચાલી રહ્યો છે ?

ઝારખંડ અને બિહાર
છત્તીસગઢ અને ઝારખંડ
ઓડીસ્સા અને છત્તીસગઢ
ઓડીસ્સા અને ઝારખંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
2011ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી ક્યાં રાજ્યમાં 1991-2001ની સરખામણીમાં 2001 2011ના દશકાના વસ્તી વધારાનો દર સૌથી વધુ ઘટાડો છે ?

ઉત્તર પ્રદેશ
બિહાર
આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના પૈકી કઈ પ્રવાહ પ્રણાલી (Drainage system) બંગાળના અખાતમાં આવેલી છે ?

આપેલ તમામ
ગંગા, બ્રહ્મપુત્ર અને ગોદાવરી
આપેલ પૈકી એક પણ નહીં
મહાનદી, ક્રિષ્ના અને કાવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજ્ય કયું છે ?

બિહાર
ઉત્તરપ્રદેશ
મહારાષ્ટ્ર
મધ્યપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
રેલ્વે ઝોન અને તેના વડા મથકનાં સ્થળને યોગ્ય રીતે ગોઠવો.
1) સેન્ટ્રલ
2) ઈસ્ટર્ન
3) નોર્ધન
4) સધર્ન
A) ચેન્નાઇ
B) મુંબઈ
C) કલકત્તા
D) નવી દિલ્હી

1-C, 2-D, 3-A, 4-B
1-A, 2-B, 3-C, 4-D
1-D, 2-A, 3-B, 4-C
1-B, 2-C, 3-D, 4-A

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP