ભારતની ભૂગોળ (Geography of India)
કુદરતી સરોવરો અને સંબંધિત રાજ્યનાં જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

આંધ્રપ્રદેશ - કોલાર
રાજસ્થાન - સાંભર
જમ્મુ અને કાશ્મીર - દાલ અને વુલર
તમિલનાડુ - ચિલ્કા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?

મણિપુર
મેઘાલય
નાગાલેન્ડ
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
વસ્તી ગણતરી-2011 અનુસાર ભારતમાં નીચેના પૈકી ક્યાં રાજ્યમાં દશકાનો સૌથી નીચો વસ્તી વૃદ્ધિ-દર નોંધાયો છે ?

કેરળ
નાગાલેન્ડ
મહારાષ્ટ્ર
ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચેના પૈકી કયા પ્રકારની જમીનો ભારતના નદી તટપ્રદેશ અને દરિયાકિનારાના મેદાનો પૂરતી મર્યાદિત છે ?

કાળી જમીનો
લાલ જમીનો
લેટરાઈટ જમીનો
કાંપવાળી જમીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP