ભારતની ભૂગોળ (Geography of India)
પેટ્રોલિયમ ક્યાં પ્રકારના ખડકોમાંથી મળી આવે છે ?

પ્રસ્તર ખડકો
ભેજવાળી જમીન
વિકૃત ખડકો
અગ્નિકૃત ખડકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચેના પૈકી કયું રાજ્ય સૌથી વિશાળ જંગલ વિસ્તાર ધરાવે છે ?

મધ્ય પ્રદેશ
અરુણાચલ પ્રદેશ
ગુજરાત
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP