ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાત નો દરિયા કિનારો કેટલા કિલોમીટર લાંબો છે ? 1500 કિલોમીટર 1700 કિલોમીટર 1600 કિલોમીટર 2200 કિલોમીટર 1500 કિલોમીટર 1700 કિલોમીટર 1600 કિલોમીટર 2200 કિલોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્ય, ગુજરાતની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી ? 1966 1968 1967 1965 1966 1968 1967 1965 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) બાબરા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? ભરૂચ પાટણ અમરેલી મહેસાણા ભરૂચ પાટણ અમરેલી મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ આવેલી છે ? 9 10 8 12 9 10 8 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતનો કયો પ્રદેશ કપાસ ઉત્પાદન માટે જાણીતો છે ? ભાલ ચરોતર હાલાર કાનમ ભાલ ચરોતર હાલાર કાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં અલંગ યાર્ડ ક્યારથી શરૂ થયેલ છે ? ઈ.સ. 1980 ઈ.સ. 1985 ઈ.સ. 1975 ઈ.સ. 1982 ઈ.સ. 1980 ઈ.સ. 1985 ઈ.સ. 1975 ઈ.સ. 1982 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP