ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) કઈ બે નદીઓની વચ્ચેનો પ્રદેશ 'લાટ પ્રદેશ' કહેવાતો ? વાત્રક-શેઢી ઓરસંગ-મહી મહી-રેવા હિરત-ભોગાવો વાત્રક-શેઢી ઓરસંગ-મહી મહી-રેવા હિરત-ભોગાવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે ? તાપી સાબરમતી નર્મદા મહી તાપી સાબરમતી નર્મદા મહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એન.આઈ.સી.એમ. નું આખું નામ શું છે ? નેશનલ ઈન્સ્પિરેશન ફોર કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઇન્ટેલિજન્સ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ આઇડિયા ઑફ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ કોઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઈન્સ્પિરેશન ફોર કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઇન્ટેલિજન્સ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ આઇડિયા ઑફ કો-ઓપરેટીવ મેનેજમેન્ટ નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ કોઓપરેટીવ મેનેજમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) એન.ડી.ડી.બી. નું વડું મથક ક્યાં આવેલું છે ? બેંગલુરુ ન્યુ દિલ્હી આણંદ મુંબઈ બેંગલુરુ ન્યુ દિલ્હી આણંદ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત પસાર થાય છે ? રાજસ્થાન તમિલનાડુ કેરળ ગુજરાત રાજસ્થાન તમિલનાડુ કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ડાંગ જિલ્લામાં આવેલું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક સાપુતારા કઈ પર્વતમાળાનો ભાગ છે ? સહ્યાદ્રી વિંધ્યાચલ સાતપુડા અરાવલી સહ્યાદ્રી વિંધ્યાચલ સાતપુડા અરાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP