ભારતની ભૂગોળ (Geography of India)
નર્મદા નદી પર મધ્યપ્રદેશમાં કઈ યોજના આવેલી છે ?

વેનગંગા યોજના
નર્મદાસાગર યોજના
સરદાર સરોવર યોજના
રામસાગર યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ક્રિષ્ના અને કાવેરી નદીઓ વચ્ચેનો ભારત પૂર્વીય કિનારો / કાંઠો કયા નામે ઓળખાય છે ?

થાલ ઘાટ
આપેલ પૈકી કોઇ નહી
કોરોમંડલ
સિરકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં નીચેના પૈકી ક્યાં પ્રદેશમાં કોફીનું ઉત્પાદન વધુ થાય છે ?

કર્ણાટકના કુર્ગ
પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ
જમ્મુ અને કાશ્મીરના બારામુલ્લા
મહારાષ્ટ્રનાં કોંકણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
હિતુપુર ડાયમંડ બ્લોકની હરાજી કરવામાં આવી છે. આ બ્લોગ કયા રાજ્યમાં આવેલો છે ?

આંધ્રપ્રદેશ
મેઘાલય
મધ્યપ્રદેશ
ઉત્તરપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
સિંધુ જળ સમજૂતી (Indus Water Treaty) હેઠળ ભારત ___ નદીઓ પર અલાયદા હક્કોનો વહીવટ કરે છે.
1. ચિનાબ
2. રાવિ
3. બિયાસ
4. સિંધુ
5. સતલજ
6. જેલમ

ફક્ત 1,3 અને 4
ફક્ત 1,2 અને 3
ફક્ત 1,2 અને 6
ફક્ત 2,3 અને 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
હિમાલય કયા પ્રકારના ભૂ-ગર્ભિક પર્વત છે ?

ગેડ પર્વતો
જ્વાળામુખી પર્વતો
ખંડ પર્વતો
ઘુમ્મટાકાર પર્વતો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP