ભારતની ભૂગોળ (Geography of India) ભોપાલ ગેસ કાંડમાં કયા વાયુનું ગળતર થયેલ હતું ? સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન મીક મિથેન સલ્ફર ડાયોક્સાઈડ ઓઝોન મીક મિથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આંદામાન નિકોબાર ટાપુ સમૂહની રાજધાની પોર્ટબ્લેર કયા ટાપુ પર આવેલી છે ? લઘુ આંદામાન દક્ષિણ આંદામાન ઉત્તર આંદામાન મધ્ય આંદામાન લઘુ આંદામાન દક્ષિણ આંદામાન ઉત્તર આંદામાન મધ્ય આંદામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દહેરાદૂન પાટલીદૂન હિમાલયની ગિરિમાળાઓ પૈકી કઈ ગિરિમાળામાં આવેલ છે ? બીજી ચોથી પહેલી ત્રીજી બીજી ચોથી પહેલી ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિંધ્ય ખડકતંત્રના ખડકો જ્યાં મળી આવે છે તે મલાની ક્ષેત્ર કયા રાજ્યમાં આવેલ છે ? ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બાબાબુદાન ટેકરીઓનું સૌથી ઊંચું શિખર કયું છે ? ડોડાબેટ્ટામગિરિ મુકુર્તિગિરિ નિલાયનગિરિ મુલ્લયનગિરિ ડોડાબેટ્ટામગિરિ મુકુર્તિગિરિ નિલાયનગિરિ મુલ્લયનગિરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કઈ નદી પર યોંગ બંધનું નિર્માણ થયું છે ? સતલુજ બિયાસ રાવી ચિનાબ સતલુજ બિયાસ રાવી ચિનાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP