ભારતની ભૂગોળ (Geography of India) શબરી માલ : ધાર્મિક સ્થળ કયા રાજ્યમાં આવેલું છે ? કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તેલંગાણા કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દ્રાક્ષના ઉત્પાદન સંબંધે વિશ્વમાં ભારતનો કેટલામો નંબર છે ? પાંચમો બીજો ત્રીજો પ્રથમ પાંચમો બીજો ત્રીજો પ્રથમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ કયો વિકલ્પ સાચો નથી ? જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ શાહજહાંપુર-રેશમી કાપડ ઉદ્યોગ પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ જલગાંવ-સુતરાઉ કાપડ ઉદ્યોગ શાહજહાંપુર-રેશમી કાપડ ઉદ્યોગ પાનીતપ-ઉની કાપડ ઉદ્યોગ બેલગાંવ-રેશમી કાપડ ઉદ્યોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ગ્રાન્ડ નાઈન (G9-Grand Nine) નીચેના પૈકી કયા પાકની જાત છે ? જામફળ ચીકુ કેળા મકાઈ જામફળ ચીકુ કેળા મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાશ્મીરથી કન્યાકુમારી સુધી ઉત્તર-દક્ષિણ દિશામાં ભારતની દક્ષિણોત્તર લંબાઈ કેટલા કિલોમીટર છે ? 3214 3210 3216 2933 3214 3210 3216 2933 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું સૌથી મોટું જળવિદ્યુત મથક કઈ નદી પર આવેલું છે ? કૃષ્ણા નર્મદા કાવેરી તાપી કૃષ્ણા નર્મદા કાવેરી તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP