ભારતની ભૂગોળ (Geography of India) ભારતના કુલ વાવેતર વિસ્તારના કેટલા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે ? 30% 20% 25% 32% 30% 20% 25% 32% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પૃથ્વીના તાપમાન અને પ્રકાશ, ગરમી, ઠંડીનાં આધારે પૃથ્વીને કેટલા ઝોન (કટિબંધો)માં વિભાગમાં આવે છે. પાંચ બે ત્રણ ચાર પાંચ બે ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાણનું જોખમ ધરાવે છે ? 148 મિલિયન હેક્ટર 200 મિલિયન હેક્ટર 162 મિલિયન હેક્ટર 100 મિલિયન હેક્ટર 148 મિલિયન હેક્ટર 200 મિલિયન હેક્ટર 162 મિલિયન હેક્ટર 100 મિલિયન હેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આંધ્ર પ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય કયા વર્ષમાં અલગ થયું ? 2014 2013 2015 2012 2014 2013 2015 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કુર્ગ શાના ઉત્પાદન માટે જાણીતું છે ? કાજુ ચા કૉફી લવિંગ કાજુ ચા કૉફી લવિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ સૌથી વધારે છે ? કેરાલા મિઝોરમ તમિલનાડુ મહારાષ્ટ્ર કેરાલા મિઝોરમ તમિલનાડુ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP