ભારતની ભૂગોળ (Geography of India)
આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું ભારતનું મીઠા પાણીનું સૌથી મોટું સરોવર 'લોકટક' કે જે "તરતા ટાપુઓના સરોવર" તરીકે પણ ઓળખાય છે, કયા રાજ્યમાં આવેલું છે ?

મણિપુર
તમિલનાડુ
કેરળ
રાજસ્થાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચે પૈકી કયા રાજ્યમાંથી પૂરતા પ્રમાણમાં મોનોઝાઈટ મળે છે ?

રાજસ્થાન
મધ્ય પ્રદેશ
ઝારખંડ
આપેલ એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતનો કેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાણનું જોખમ ધરાવે છે ?

148 મિલિયન હેક્ટર
200 મિલિયન હેક્ટર
162 મિલિયન હેક્ટર
100 મિલિયન હેક્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત-નેપાળ અને ભારત-ભૂતાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને કયા નામથી ઓળખવામાં આવે છે ?

બોર્ડર સીક્યોરીટી ફોર્સ
સુરક્ષા સીમા બળ
નેશનલ સીક્યોરીટી ગાર્ડ
રેપીડ એક્શન ફોર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP