GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો એક ગુણોત્તર શ્રેણીનું પાંચમું પદ 81 અને પ્રથમ પદ 16 હોય તો આ ગુણોત્તરશ્રેણીનું ચોથું પદ શું થાય? 36 24 54 18 36 24 54 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 છેલ્લા 10 વર્ષના ચોખા, ઘઉં અને મકાઈનું વર્ષવાર ઉત્પાદન ___ દ્વારા પ્રદર્શિત કરી શકાય છે. પાસપાસેની સ્તંભાતિ તૂટેલી સ્તંભાકૃતિ સાદી સ્તંભાકૃતિ નળાકાર પાસપાસેની સ્તંભાતિ તૂટેલી સ્તંભાકૃતિ સાદી સ્તંભાકૃતિ નળાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 સમી તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે ? પંચમહાલ અમરેલી પાટણ જુનાગઢ પંચમહાલ અમરેલી પાટણ જુનાગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 આપેલ શબ્દ માટે વિકલ્પોમાંથી સમાનાર્થી શબ્દ શોધો. સૂર્ય - ભાનુ કુસુમ શશી વ્યોમ ભાનુ કુસુમ શશી વ્યોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ભક્તકવિ નરસિંહ મહેતાની રચના જણાવો. કૃષ્ણના પદો હિંડોળાનાં પદ શામળાનો વિવાહ પિતૃ શ્રાદ્ધ કૃષ્ણના પદો હિંડોળાનાં પદ શામળાનો વિવાહ પિતૃ શ્રાદ્ધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નરસિંહમ કમિટીનો રિપોર્ટ શેની સાથે સંબંધિત છે? બેન્કિંગ ક્ષેત્રના સુધારા ઔદ્યોગિક ક્ષેત્રના સુધારા ખેતી ક્ષેત્રના સુધારા વીમા ક્ષેત્રના સુધારા બેન્કિંગ ક્ષેત્રના સુધારા ઔદ્યોગિક ક્ષેત્રના સુધારા ખેતી ક્ષેત્રના સુધારા વીમા ક્ષેત્રના સુધારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP