ભારતની ભૂગોળ (Geography of India)
તમિલનાડુના 'રાનીખેત' ખાતે ભારતનું સૌપ્રથમ કારખાનું પ્રસ્થાપિત કરવામાં આવેલ તે કયા ઉદ્યોગને સંબંધિત છે ?

ખાતર ઉદ્યોગ
રસાયણ ઉદ્યોગ
એલ્યુમિનિયમ ગ્રામણ ઉદ્યોગ
સિમેન્ટ ઉદ્યોગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારત ___ ની વચ્ચે આવે છે.

17°5' N અને 53°2'N અક્ષાંશ
1° N અને 29°4' N અક્ષાંશ
8°4' N અને 37°6'N અક્ષાંશ
23°3' N અને 62°1'N અક્ષાંશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી નામે ઓળખાતી ટેકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે ?

સાતપુડા
નીલગિરી
મલબાર
ભાબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP