ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સર્વપ્રથમ વિન્ડફાર્મ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવેલ છે ? કેરળ તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર કેરળ તમિલનાડુ ગુજરાત મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ઐતિહાસિક સ્થળ અને નિર્માણ સ્થાપત્ય સ્થળને યોગ્ય રીતે ગોઠવેલ જોડકામાંથી કયું જોડકું યોગ્ય નથી ? આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી બારડોલી - સરદાર સ્મારક ઉદવાડા - આતશે બેહરામ સુરત - ચિંતામણી જૈન દેરાસર આણંદ - અતુલની રંગ રસાયણની ફેક્ટરી બારડોલી - સરદાર સ્મારક ઉદવાડા - આતશે બેહરામ સુરત - ચિંતામણી જૈન દેરાસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) દ્રાક્ષની ખેતી મોટા પાયા પર નીચેનામાંથી કયા રાજ્યમાં થાય છે ? હિમાચલ કર્ણાટક મહારાષ્ટ્ર પંજાબ હિમાચલ કર્ણાટક મહારાષ્ટ્ર પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ પાક અને તે ઉત્પાદન કરતા રાજ્યોના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ? કુદરતી રબ્બર - કેરલા કેસર - જમ્મુ કાશ્મીર આદુ - સિક્કિમ લાલ મરચાં - આંધ્રપ્રદેશ કુદરતી રબ્બર - કેરલા કેસર - જમ્મુ કાશ્મીર આદુ - સિક્કિમ લાલ મરચાં - આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બદામ પહડ, કિરીબુરુ અને બોનાઈ કઈ ખનીજની મુખ્ય ખાણો છે ? બોકસાઈડ લોહ-અયસ્ક ફ્લોરસ્પાર જસત બોકસાઈડ લોહ-અયસ્ક ફ્લોરસ્પાર જસત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) આપેલ વિધાનો પૈકી સાચું / સાચાં વિધાન / વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં અરવલ્લી પર્વત શ્રેણીને વિશ્વની સૌથી જૂની પર્વતશ્રેણીઓ પૈકીની એક માનવામાં આવે છે. અરવલ્લી પર્વત શ્રેણી અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં અરવલ્લી પર્વત શ્રેણીને વિશ્વની સૌથી જૂની પર્વતશ્રેણીઓ પૈકીની એક માનવામાં આવે છે. અરવલ્લી પર્વત શ્રેણી અવશિષ્ટ પર્વતનું ઉદાહરણ છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP