ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયો સાહિત્યપ્રકાર અલગ પડે છે ? કાફી પ્રબંધ પદ્યવાર્તા આખ્યાન કાફી પ્રબંધ પદ્યવાર્તા આખ્યાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણી લિખિત 'પુરાતન જ્યોત' શાનું પુસ્તક છે ? પ્રાચીન કવિઓ જીવન કથાઓ પ્રાચીન વાર્તાઓ ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ પ્રાચીન કવિઓ જીવન કથાઓ પ્રાચીન વાર્તાઓ ચારણો દ્વારા કહેવાતી લોકવાર્તાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 2015માં જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા રઘુવીર ચૌધરીની પ્રથમ કૃતિ કઈ હતી ? પૂર્વરાગ સહવાસ અંતરવાસ અમૃતા પૂર્વરાગ સહવાસ અંતરવાસ અમૃતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મીરાંબાઈ ક્યાંના વતની હતાં ? મેવાડ મારવાડ મેડતા માંગરોળ મેવાડ મારવાડ મેડતા માંગરોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ચલાવેલા વિચારપત્રો સંદર્ભે યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ તમામ યંગ ઈન્ડિયા ઇન્ડિયન ઓપિનિયન હરિજન અને હરિબંધુ આપેલ તમામ યંગ ઈન્ડિયા ઇન્ડિયન ઓપિનિયન હરિજન અને હરિબંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદ ___ નામે પ્રસિદ્ધ થયાં છે. ઝૂલણા પ્રભાતિયાં ચાબખા કાફી ઝૂલણા પ્રભાતિયાં ચાબખા કાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP