ભારતની ભૂગોળ (Geography of India) "ગાંધીસાગર", "રાણા પ્રતાપ સાગર" અને "જવાહર સાગર" બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યા છે ? ચંબલ યમુના બિયાસ સતલજ ચંબલ યમુના બિયાસ સતલજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) રોહલા નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલ છે ? રાજસ્થાન આસામ કર્ણાટક હિમાચલ પ્રદેશ રાજસ્થાન આસામ કર્ણાટક હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેનામાંથી કઈ નદી મહાનદીની સહાયક નદી નથી ? બોરાઈ શિવનાથ એક પણ નહીં હસદેવ બોરાઈ શિવનાથ એક પણ નહીં હસદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) જોડકા જોડો.P) અરુણાચલ પ્રદેશ Q) આસામ R) ગોવા S) ઝારખંડ 1) દિસપુર 2) ઇટાનગર 3) રાંચી 4) પણજી P-1, Q-2, R-4, S-3 P-2, Q-1, R-4, S-3 P-4, Q-3, R-2, S-1 P-3, Q-4, R-1, S-2 P-1, Q-2, R-4, S-3 P-2, Q-1, R-4, S-3 P-4, Q-3, R-2, S-1 P-3, Q-4, R-1, S-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ક્યાં આવેલો છે ? ગ્રેટ નિકોબાર ટાપુ મિડલ આંદામાન ટાપુ બેરન ટાપુ મિનિકોય ટાપુ ગ્રેટ નિકોબાર ટાપુ મિડલ આંદામાન ટાપુ બેરન ટાપુ મિનિકોય ટાપુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે ? રાવી બિયાસ સતલજ ઝેલમ રાવી બિયાસ સતલજ ઝેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP