ભારતની ભૂગોળ (Geography of India) સલીમ અલી પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ? ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે ? દમચૌક મીરપુર ચિલ્લડ મુઝફ્ફરાબાદ દમચૌક મીરપુર ચિલ્લડ મુઝફ્ફરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પૃથ્વીના તાપમાન અને પ્રકાશ, ગરમી, ઠંડીનાં આધારે પૃથ્વીને કેટલા ઝોન (કટિબંધો)માં વિભાગમાં આવે છે. બે ચાર પાંચ ત્રણ બે ચાર પાંચ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નેશનલ પાર્ક અને સ્થળને ગોઠવેલ છે તે પૈકી કયું જોડકું યોગ્ય નથી ? જીમ કાર્બેટ નેશનલ પાર્ક - ઉતરાખંડ બાંધવગઢ નેશનલ પાર્ક - ઉત્તર પ્રદેશ રણથંભોર નેશનલ પાર્ક - રાજસ્થાન કાઝીરંગા નેશનલ પાર્ક - આસામ જીમ કાર્બેટ નેશનલ પાર્ક - ઉતરાખંડ બાંધવગઢ નેશનલ પાર્ક - ઉત્તર પ્રદેશ રણથંભોર નેશનલ પાર્ક - રાજસ્થાન કાઝીરંગા નેશનલ પાર્ક - આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભૌગોલિક રીત, ભારતનો સૌથી જૂનો ભાગ કયો છે ? ડક્કેન ઉચ્ચપ્રદેશ ઉત્તર ભારતીય મેદાનો દરિયા કિનારાના મેદાનો દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ ડક્કેન ઉચ્ચપ્રદેશ ઉત્તર ભારતીય મેદાનો દરિયા કિનારાના મેદાનો દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતની સમય રેખા નીચેનામાંથી કઈ છે ? 82.50 પૂર્વ રેખાંશ 72.50 પૂર્વ રેખાંશ 92.50 પૂર્વ રેખાંશ 62.50 પૂર્વ રેખાંશ 82.50 પૂર્વ રેખાંશ 72.50 પૂર્વ રેખાંશ 92.50 પૂર્વ રેખાંશ 62.50 પૂર્વ રેખાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP