ભારતની ભૂગોળ (Geography of India)
નારકોંડમ જવાળામુખી ક્યા આવેલો છે ?

હરિયાણા
પશ્ચિમ બંગાળ
મહારાષ્ટ્ર
આંદામાન દ્વિપ સમુહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં 'બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ'ની રચના શાના માટે કરવામાં આવેલ ?

ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે
સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે
કુદરતી આપદા પ્રબંધન માટે
પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
તળાવો દ્વારા સિંચાઈનો વિસ્તાર (કુલ સિંચિત વિસ્તારની સરખામણીએ) નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં વધુ છે ?

કર્ણાટક
કેરળ
આંધ્ર પ્રદેશ
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ઉત્તર થી દક્ષિણ તરફ જતાં ભારતની નદીઓનો યોગ્ય ક્રમ પસંદ કરો.

તાપી, નર્મદા, ગોદાવરી, ક્રિષ્ના, કાવેરી
નર્મદા, તાપી, ક્રિષ્ના, ગોદાવરી, કાવેરી
નર્મદા, તાપી, ગોદાવરી, ક્રિષ્ના, કાવેરી
તાપી, ગોદાવરી, નર્મદા, ક્રિષ્ના, કાવેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP