ભારતની ભૂગોળ (Geography of India) ગુરગાંવ ક્યાં આવેલું છે ? હરિયાણા પંજાબ ન્યુ દિલ્હી દિલ્હી હરિયાણા પંજાબ ન્યુ દિલ્હી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) સેન્ટ્રલ લેપ્રસી ટ્રેનિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલી છે ? ચેંગાલપટ્ટુ હૈદરાબાદ દિલ્હી કલકત્તા ચેંગાલપટ્ટુ હૈદરાબાદ દિલ્હી કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કાંપની જમીન શેના દ્વારા બને છે ? વનસ્પતિ અને પ્રાણીઓ ખવાણ જ્વાળામુખી વહેતા પાણી દ્વારા નિક્ષેપણ વનસ્પતિ અને પ્રાણીઓ ખવાણ જ્વાળામુખી વહેતા પાણી દ્વારા નિક્ષેપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી ઓછા અક્ષરજ્ઞાનની ટકાવારી કયા રાજ્યની છે ? મધ્યપ્રદેશ ઝારખંડ બિહાર ઉત્તરાંચલ મધ્યપ્રદેશ ઝારખંડ બિહાર ઉત્તરાંચલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) અગત્યની સીમા-દોરી (boundary lines) અને સંબંધિત દેશોના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ? મેક મોહન લાઈન - ભારત અને ચીન મેગીનોટ લાઈન - ફ્રાન્સ અને જર્મની આપેલ તમામ ડુરાન્ડ લાઈન - પાકિસ્તાન અને ભારત મેક મોહન લાઈન - ભારત અને ચીન મેગીનોટ લાઈન - ફ્રાન્સ અને જર્મની આપેલ તમામ ડુરાન્ડ લાઈન - પાકિસ્તાન અને ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મહા નદીના જળનો વિવાદ કયા બે રાજ્યો વચ્ચે ચાલી રહ્યો છે ? ઓડીસ્સા અને છત્તીસગઢ ઓડીસ્સા અને ઝારખંડ ઝારખંડ અને બિહાર છત્તીસગઢ અને ઝારખંડ ઓડીસ્સા અને છત્તીસગઢ ઓડીસ્સા અને ઝારખંડ ઝારખંડ અને બિહાર છત્તીસગઢ અને ઝારખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP