ભારતની ભૂગોળ (Geography of India) પશ્ચિમઘાટના વર્ષાછાયામાં નીચે પૈકી કયો પ્રદેશ આવેલો છે ? બારામતી મહાબળેશ્વર પંચગીની રત્નાગીરી બારામતી મહાબળેશ્વર પંચગીની રત્નાગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નદીઓના વિસર્પણને કારણે કેવા સરોવરો રચાય છે ? લગૂન ઘોડાની નાળ જેવા ગોળ લંબગોળ લગૂન ઘોડાની નાળ જેવા ગોળ લંબગોળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતના અગત્યના એરપોર્ટ અને સ્થળોને યોગ્ય રીતે ગોઠવો. 1) ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એયરપોર્ટ 2) છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એયર પોર્ટ 3) કેમ્પીગોવડા ઈન્ટરનેશનલ એયર પોર્ટ 4) સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એયર પોર્ટ A) અમદાવાદ B) બેંગલુરુ C) મુંબઈ D) દિલ્હી 1-D, 2-B, 3-C, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-B, 3-C, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે ? તુંગભદ્રા મૂસી મહી ગોદાવરી તુંગભદ્રા મૂસી મહી ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી નામે ઓળખાતી ટેકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે ? સાતપુડા મલબાર ભાબર નીલગિરી સાતપુડા મલબાર ભાબર નીલગિરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે ? બિયાસ રાવી સતલજ ઝેલમ બિયાસ રાવી સતલજ ઝેલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP