ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાણનું જોખમ ધરાવે છે ? 148 મિલિયન હેક્ટર 200 મિલિયન હેક્ટર 162 મિલિયન હેક્ટર 100 મિલિયન હેક્ટર 148 મિલિયન હેક્ટર 200 મિલિયન હેક્ટર 162 મિલિયન હેક્ટર 100 મિલિયન હેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેના પૈકીનો કયો સ્ટીલ પ્લાન્ટ બાબા બૂદનની ટેકરીઓમાંથી લોહઅયસ્ક (Iron ore) મેળવે છે ? ભીલાઈ ભદ્રાવતી વિશાખાપટનમ રાઉરકેલ્લા ભીલાઈ ભદ્રાવતી વિશાખાપટનમ રાઉરકેલ્લા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) 2011ની વસ્તી ગણતરી મુજબ ઉતરતા ક્રમમાં ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યો કયા છે ? ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર ઉત્તર પ્રદેશ, બિહાર, આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) કયા અક્ષાંશ ઉપર ધરીભ્રમણ બળ ગેરહાજર હોય છે ? 90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ કર્કવૃત મકરવૃત વિષુવવૃત્ત 90° ઉત્તર અને દક્ષિણ અક્ષાંશ કર્કવૃત મકરવૃત વિષુવવૃત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વિશ્વની પ્રથમ સફેદ વાઘ સફારીનું લોકાર્પણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું ? મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ કર્ણાટક પશ્ચિમબંગાળ મધ્યપ્રદેશ હિમાચલ પ્રદેશ કર્ણાટક પશ્ચિમબંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) વાણિજ્ય સંસ્થાઓ અને તેના કાર્યમથકને યોગ્ય રીતે ગોઠવો.1) Coffee Board 2) Rubber Board 3) Tea Board 4) Spice Board A) કોટ્ટાયમ B) કલકત્તા C) કોચી D) બેંગાલુરુ 1-D, 2-B, 3-C, 4-A 1-D, 2-A, 3-B, 4-C 1-C, 2-A, 3-D, 4-B 1-B, 2-C, 3-A, 4-D 1-D, 2-B, 3-C, 4-A 1-D, 2-A, 3-B, 4-C 1-C, 2-A, 3-D, 4-B 1-B, 2-C, 3-A, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP