ભારતની ભૂગોળ (Geography of India) વિજય, અભય અને વર્ષા કયા પાક/શાકભાજી/ફળની સંકર જાતિ છે ? ચોખા ટામેટા કેળા ભીંડા ચોખા ટામેટા કેળા ભીંડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) મહાસાગરની ક્ષારીયતાને નિયંત્રીત કરવા માટે નીચે દર્શાવેલ પરિબળો પૈકી કયું પરિબળ મહત્ત્વનું નથી ? ઉષ્ણતાપમાન બાષ્પીભવન તાજા પાણીનો જથ્થો દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ ઉષ્ણતાપમાન બાષ્પીભવન તાજા પાણીનો જથ્થો દરિયાઈ સપાટી પર વનસ્પતિનું આવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચેની નદીઓમાં સૌથી લાંબી નદી કઈ છે ? ગંગા બ્રહ્મપુત્રા યમુના ગોદાવરી ગંગા બ્રહ્મપુત્રા યમુના ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનો કેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાણનું જોખમ ધરાવે છે ? 200 મિલિયન હેક્ટર 100 મિલિયન હેક્ટર 148 મિલિયન હેક્ટર 162 મિલિયન હેક્ટર 200 મિલિયન હેક્ટર 100 મિલિયન હેક્ટર 148 મિલિયન હેક્ટર 162 મિલિયન હેક્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) લેટરાઈટનો ઘેરો લાલ રંગ કોની હાજરીને લીધે હોય છે ? જસત સંયોજનો એલ્યુમિનિયમ સંયોજનો આઈરન ઓક્સાઇડ કોપર ઓક્સાઈડ જસત સંયોજનો એલ્યુમિનિયમ સંયોજનો આઈરન ઓક્સાઇડ કોપર ઓક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નામફાડા રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે ? ઉડતી ખિસકોલી સફેદ હાથી યાયાવર પક્ષીઓ સફેદ વાઘ ઉડતી ખિસકોલી સફેદ હાથી યાયાવર પક્ષીઓ સફેદ વાઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP