ભારતની ભૂગોળ (Geography of India)
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી નામે ઓળખાતી ટેકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે ?

ભાબર
સાતપુડા
નીલગિરી
મલબાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચે દર્શાવેલ પાક અને તે ઉત્પાદન કરતા રાજ્યોના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ?

કુદરતી રબ્બર - કેરલા
આદુ - સિક્કિમ
કેસર - જમ્મુ કાશ્મીર
લાલ મરચાં - આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
ભારતમાં લોહ-અયસ્કનો સૌથી વધુ જથ્થો નીચેના પૈકી કયા રાજ્યમાં જોવા મળે છે ?

ઝારખંડ, ઓડીશા અને કર્ણાટક
ઓડીશા, છત્તીસગઢ અને મિઝોરમ
બિહાર, છત્તીસગઢ અને ઉત્તર પ્રદેશ
બિહાર, ઝારખંડ અને ગોવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP