ભારતનો ઈતિહાસ (History of India)
'રાશ્ત ગોફ્તર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યું હતું ?

દાદાભાઈ નવરોજી
ભીખાઈજી કામા
કે. આર. કામા
બહેરામજી મલબારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા ?

લોર્ડ ડેલહાઉસી
લોર્ડ ઓકલૈડ
લોર્ડ વિલિયમ બેન્ટિક
લોર્ડ કોર્નવોલિસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
"સરફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ" ના લેખક કોણ ?

ઈકબાલ
અકબર ઈલાહાબાદી
રામપ્રસાદ બિસ્મિલ
હસરત મોહાની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમાચાર પત્ર 'અમૃત બઝાર પત્રિકા'ના સંસ્થાપકનું નામ જણાવો.

ચાર્શમેન
મોતીલાલ ઘોષ
ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર
બંકિમચંદ્ર ચેટર્જી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP