ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ?

રાજાધિરાજ ચોલા
રાજારાજા ચોલા -I
રાજેન્દ્ર ચોલા -I
અધિરાજેન્દ્ર ચોલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કઈ સિંધુ ખીણની સંસ્કૃતિના કયા સ્થળે કપડા પરના રંગકામ અને ભરતકામના સૌથી પહેલા પ્રમાણો જોવા મળે છે ?

ચન્હૂદરો
મોહેં-જો-દરો
ધોળાવીરા
લોથલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
વેદકાળ દરમિયાન જે વર્ગો શિકાર છોડી ઘેટાં-બકરાં ઉછેર કરવા લાગ્યા તે ક્યા નામે ઓળખાયા ?

વાગડિયા
ટહેડિયા
ગાડરિયા
ગોપાલકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સંત રામાનુજાચાર્ય અંગે સાચો વિકલ્પ પસંદ કરો.

11મી સદીમાં ભક્તિ ચળવળ માટે જાણીતા સંત
સંત રામાનુજાચાર્યે વિશિષ્ટાદ્વૈતવાદ આપ્યો
સંત રામાનુજાચાર્યનો જન્મ ઈ.સ.1071મા પેરામ્બુદુર (તમિલનાડુ)માં
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP