ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો ?

અબુલ કલામ આઝાદ
સુરેન્દ્રનાથ બેનરજી
દાદાભાઈ નવરોજી
વ્યોમેશચંદ્ર બેનરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

બહાદુરશાહ ઝફર - દિલ્હી
વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી
નાનાસાહેબ - કાનપુર
કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હીના સુલતાનોમાં સૌથી વધુ કલાપ્રેમી અને સ્થાપત્ય નિર્માતા કોણ હતા ?

કુત્બુદ્દીન
જલાલુદ્દીન
ફિરોઝશાહ
શેરશાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ઈ.સ. 1857 ના સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી નેતાઓના સંદર્ભમાં ગુજરાતના ક્રાંતિકારીઓમાં કયું નામ સુસંગત નથી ?

ગરબડદાસ મુખી
મુળુ માણેક
સુરજમલ
નારાયણ હેમચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP