GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ખાલી જગ્યા પૂરો.83 - 325 = ___ 2 0 (શૂન્ય) 16 4 2 0 (શૂન્ય) 16 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 નીચેનામાંથી કયો છંદ 17 અક્ષરનો નથી ? મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા પૃથ્વી હરિણી મંદાક્રાન્તા સ્ત્રગ્ધરા પૃથ્વી હરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 હરણોની સુરક્ષા અને અન્ય પ્રાણીઓના અભ્યાસ માટેનું સંશોધન કેન્દ્ર (GEER Foundation) ક્યાં આવેલું છે ? જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર ગાંધીનગર જુનાગઢ ગીર સોમનાથ ભાવનગર ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 “કોઈની ખોવાયેલી પણ આ નોટ હોય." લીટી દોરેલો શબ્દ કયું સર્વનામ છે ? સાપેક્ષ સર્વનામ અનિશ્ચિત સર્વનામ દર્શક સર્વનામ પ્રશ્નવાચક સર્વનામ સાપેક્ષ સર્વનામ અનિશ્ચિત સર્વનામ દર્શક સર્વનામ પ્રશ્નવાચક સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 સામાન્ય રીતે કી-બોર્ડમાં કેટલી ફંકશન કી હોય છે ? 13 11 12 10 13 11 12 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32 ગુજરાતના ઈતિહાસમાં ઈ.સ. 1923માં બનેલ દઢવાવ હત્યાકાંડની ઘટના કયા જીલ્લામાં બનેલી હતી ? મહિસાગર સાબરકાંઠા બનાસકાંઠા દાહોદ મહિસાગર સાબરકાંઠા બનાસકાંઠા દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP