ભારતનો ઈતિહાસ (History of India)
ભારતની સ્વતંત્રતા માટે થયેલા પ્રયાસોની વર્ષવાર માહિતી આપતી નીચેની જોડીઓ પૈકી કઈ જોડી સાચી છે ?

ક્રિપ્સ મિશન - 1940
બીજી ગોળમેજી પરિષદ - 1936
કેબિનેટ મિશન યોજના - 1944
સવિનય કાનૂનભંગની ચળવળ - 1930

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કયા ગવર્નર જનરલે દેશી ભાષાઓના વર્તમાનપત્રો પર અંકુશો મૂકતો અખબારી કાયદો 1882માં રદ કર્યો ?

લોર્ડ નોર્થબ્રેક
લોર્ડ લીટન
લોર્ડ મેયો
લોર્ડ રિપન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સમ્રાટ વિક્રમાદિત્યનો ___ તે સમયની રસાયણવિદ્યા તથા ધાતુકામનો ઉત્તમ નમૂનો ગણાય છે.

લોહસ્તંભ
સારનાથનો સ્તંભ
સાંચીનો સ્તંભ
નંદનગઢનો સ્તંભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દાંડીકૂચ વખતે ભારતના વાઈસરોય કોણ હતા ?

લોર્ડ વિલિંગડન
લોર્ડ હારડીંગ
લોર્ડ ઈરવિન
લોર્ડ રીડિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP