ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા...’ - રેખાંકિત સર્વનામ કયા પ્રકારનું છે ?

આમાંથી કોઈપણ નહીં
જાતિવાચક
સ્વવાચક
સર્વનામ નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કહેવતનો અર્થ લખો : તેલ જોવી તેલની ધાર જોવી.

કાર્ય સમજી વિચારીને કરવું
તેલની ધાર પ્રમાણે કામ કરવું
કાર્ય ઝડપથી પૂરું કરવું
તેલ જોયા પછી તેલની ધાર જોવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP