ભારતનો ઈતિહાસ (History of India)
બંકિમચંદ્રનું 'વંદેમાતરમ્' ગીત કઈ રાષ્ટ્રીય લડત દરમિયાન રાષ્ટ્રગીત તરીકે પ્રસ્થાપિત થયું ?

ચંપારણ સત્યાગ્રહ
દાંડીકૂચ
બંગભંગની લડત
હિંદછોડો લડત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
માનવ સંસ્કૃતિના ઈતિહાસનો આરંભ કયા યુગમાં થયો ?

પ્રાચીન પાષાણ યુગ
લોહ યુગ
નૂતન પાષાણ યુગ
તામ્રકાસ્ય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના વિધાન પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચા છે ?
1) બુદ્ધનું મૃત્યુ કુશીનારા ખાતે થયું હતું
2) મહાવીરનું મૃત્યુ કુંડગ્રામ ખાતે થયું હતું
3) બુદ્ધનું મૃત્યુ મહાવીરના મૃત્યુ અગાઉ થયું હતું

ફક્ત 1 અને 3
આપેલ તમામ
ફક્ત 1 અને 2
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સને 1920થી 1922 સુધી ગાંધીજીએ જે દેશવ્યાપી આંદોલન કરેલ હતું તે ક્યા નામથી જાણીતું છે ?

હિન્દ છોડો આંદોલન
અસહકારનું આંદોલન
સવિનય કાનૂન ભંગ
ખિલાફત આંદોલન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP