ભારતનો ઈતિહાસ (History of India) સિંધુ સંસ્કૃતિના પ્રાપ્ત લખાણો કઈ લિપિમાં છે ? ઈરાની બ્રાહમી હજુ લીપી ઓળખાઈ નથી ખરોષ્ઠિ ઈરાની બ્રાહમી હજુ લીપી ઓળખાઈ નથી ખરોષ્ઠિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કોણે પોતાનાં રાજ્યનો દક્ષિણ-પૂર્વ એશિયા સુધી વિસ્તાર કર્યો હતો ? રાજેન્દ્ર ચોલા -I અધિરાજેન્દ્ર ચોલા રાજારાજા ચોલા -I રાજાધિરાજ ચોલા રાજેન્દ્ર ચોલા -I અધિરાજેન્દ્ર ચોલા રાજારાજા ચોલા -I રાજાધિરાજ ચોલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) માટીકામ અને તેના ઉદ્ભવસ્થાન અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. બ્લુ - વલસાડ ખુરજા – ઓડિશા સુરઈ - પશ્ચિમ બંગાળ બ્લેક - આઝમગઢ બ્લુ - વલસાડ ખુરજા – ઓડિશા સુરઈ - પશ્ચિમ બંગાળ બ્લેક - આઝમગઢ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દક્ષિણ ભારતમાં અંગ્રેજોએ કર લેવાની કઈ પ્રથા લાગુ કરી હતી ? ઈજારેદારી રૈયતવારી મહાલવારી સ્થાયી બંદોબસ્ત ઈજારેદારી રૈયતવારી મહાલવારી સ્થાયી બંદોબસ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સ્વતંત્ર ભારતના છેલ્લા ભારતીય ગવર્નર જનરલ કોણ હતાં ? સી. વી. રામન એસ. રાધાકૃષ્ણન સી. રાજગોપાલાચારી લોર્ડ માઉન્ટબેટન સી. વી. રામન એસ. રાધાકૃષ્ણન સી. રાજગોપાલાચારી લોર્ડ માઉન્ટબેટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આઝાદી પહેલાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સ્થાપિત આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હતા ? માનવેન્દ્રનાથ રોય જવાહરલાલ નેહરુ મોતીલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ માનવેન્દ્રનાથ રોય જવાહરલાલ નેહરુ મોતીલાલ નહેરુ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP